Reviews from our customers

See how we take care of our customers' experience with reliability, top quality and more

મારી દીકરી 10 વર્ષની છે. તેના કાયમી ચાવવાના દાંતમાં સડો લાગી હતી. અમે પહેલા બીજા ડૉક્ટર પાસે ગયા, તેમણે કેપ કરવાની સલાહ આપી. ત્યારબાદ અમે J J Dental Care ગયા, જ્યાં ડૉક્ટરોએ અમને યોગ્ય ટ્રીટમેન્ટ પ્લાન સારી રીતે સમજાવ્યો. જ્યાં જરૂરત લાગી ત્યાં સીમેંટ ભરી દીધા અને એક દાંત મા Rct કરી.. હવે મારી દીકરીને કોઈ દુખાવો નથી અને તે બિલ્કુલ કમ્ફર્ટેબલ છે. ખૂબ જ સારો અનુભવ 👍 ~ Tejal p
I’ve been visiting JJ Dental Care since childhood for every small or big dental problem — and every time, I’ve been completely satisfied! Dr. Pinank Sir and Dr. Shreeya Ma’am treat every patient like family. Their kindness, patience, and affectionate behavior make every visit comfortable and stress-free. They use modern technology, explain every step clearly, and always provide honest, transparent solutions — no hidden things at all. Even if they’re busy or you’re far away, they always try to help in every possible way. ✨ “If you have any dental problems, just one visit to JJ Dental Care can truly make your life better than before.” ✨ Thank you, Pinank Sir and Shreeya Ma’am, for always treating your patients with such care and dedication! 🙏 ~ Pinank S
હું અને મારી પત્ની બંનેને દાંતની ઘણી સમસ્યાઓ હતી. મારી પત્નીને ચાવા માટે બહુ ઓછા દાંત બાકી રહ્યા હતા. ડૉ. શ્રીયા અને ડૉ. પિનાંકએ અમને સારી રીતે ચેક કરી અને સમજાવીને ટ્રીટમેન્ટ પ્લાન આપ્યો, જેમાં ઓછા ધક્કામાં અને ઓછા દુખાવામાં સારવાર થઈ શકે તે સમજાવ્યું. અમે તેમની સલાહ માનીને ટ્રીટમેન્ટ શરૂ કર્યું. લગભગ 2 મહિના માં આખી સારવાર પૂર્ણ થઈ ગઈ અને અમે બંને રિઝલ્ટથી ખૂબ ખુશ છીએ. 😊 ~ KishorBhai R
હું ડોક્ટર જીતેન્દ્ર જાદવ નો જુનો પેશન્ટ છું, 20 વર્ષ પહેલા એમને મારા દાંત બચાવેલા અને બધા દાંતો ઉપર કવર કરેલા હતા. આટલા વર્ષોમાં મને ક્યારે દુખાવો પણ નથી થયો અને ચાવવામાં પણ કોઈ તકલીફ નથી પડી પણ મને એવું થયું કે આ દિવાળીએ મારી જાતને કંઈક ગિફ્ટ આપવું જોઈએ જેથી મેં મારા દાંતના બધા જ કવર બદલાવી દીધા અને ડોક્ટર પીનાક જાદવે એ ખૂબ જ સારી રીતે સંભાળ્યું.... ~ Ambalal P
The dentist Dr. Shreya & Pinak Jadav and staff at J.J. Dental are not only good at what they do, but they take their time to get the procedure right. I don’t know about you, but past dentists I have had don’t do extra x-rays and tablets to show you where exactly is the problem in your tooth or how much of the decay they drilled below the old filling they removed. This is the first time I have ever looked at the tooth after work done to it. Maybe new technology made this available in dentistry or maybe it is the attention to customer service that is the difference at J.J. Dental. I am definitely a happy patient with this new dentist. Happy with their competitive rates, the one stop shop select services they offer, and great bed side manner. So happy I finally switched dentists. I can’t say enough about J.J. Dental. They’re great. ~ Swapnil H
I had an excellent experience at J J Dental Care. The scheduling process was straightforward, and they were able to accommodate me last minute. Upon arrival, and the waiting area was comfortable and inviting. The dental team was professional and attentive. Dr. Pinank Jadav & Shreya Jadav conducted a thorough examination and explained everything clearly, ensuring I understood my treatment options. I appreciated the emphasis on preventive care and their approach to pain management, which made my filling procedure surprisingly comfortable. I left with a detailed care plan and felt empowered to take charge of my dental health. I highly recommend J J Dental Care to anyone searching for a supportive and knowledgeable dental team! ~ YASH M
ખૂબજ ધ્યાન રાખીને દાંતના રોગની સમીક્ષા કરીને સાચું અને સંવેદનશીલ રીતે ટ્રીટમેન્ટ કરી આપે છે. ઘણા વર્ષોથી ઘણી જગ્યાએ જવા પછી મારી દાંતની તકલીફ નું અહીંયા નિવારણ થયું. આખી ટીમ ને ખૂબ ખૂબ આભાર અને દરેક વ્યક્તિ ને હું પોતાના દાંતની સમસ્યા અહીં પૂરી રીતે બરાબર થઈ જાય છે એવું પોતાના અનુભવના આધાર પર ગર્વ થી કહી શકું છું. અહીં એક વખત અવશ્ય મુલાકાત લેજો ~ Raunaq K
નમસ્કાર, મારા માતૃશ્રી તમારે ત્યાં એક ઘણા લાંબા સમયની દાઢની એક સમસ્યા લઈને આવ્યા હતા જેનું એક જ સિટિંગમાં ખુબ જ સુંદર રીતે સમાધાન થયા બાદ ઘરે આવીને નીચે મુજબ તને વર્ણન કર્યું કે, ખરેખર તમારા સ્વભાવ અને તમારી આવડત બંનેવથી ખુબ જ ખુશ છે. મને કહેતા હતા કે બંને જણાએ એક દમ હસતા રમતા ઘણા લાંબા સમયની એક સમસ્યાનું ખુબ જ અદભુત રીતે સોલ્યુશન લાવી દીધું. So A Big Thank U So Much From Them To You For Your Excellent Service and A Wise Nature💐😊 ~ Shreyansh P
મારા મોઢામાં ઓછા દાંત હોવાથી હું યોગ્ય રીતે ચાવી શકતી નહોતી. બીજા ડૉક્ટરે મને બાકી દાંત કાઢી ને ઇમ્પ્લાન્ટ કરવાની સલાહ આપી હતી. પરંતુ જ્યારે હું J J Dental Care મા આવી, ત્યારે ડૉ. પિનાંક દ્વારા મારો ચેકઅપ કરવામાં આવ્યો અને તેમણે બાકીના દાંત બચાવીને બધાં દાંત પર કવર કરવાની સલાહ આપી. મેં તેમના જણાવ્યા મુજબ ટ્રીટમેન્ટ કરાવી અને મારા બાકી દાંત સફળતાપૂર્વક બચી ગયા. હવે કવર પછી હું સારી રીતે ચાવી શકું છું અને કોઈ તકલીફ નથી. ડૉક્ટર સાહેબ, મારા દાંત બચાવવા માટે ખુબ ખુબ આભાર 🙏 ~ Farida P
I had great experience at J J dental Care Dr. Shriya Jadav for my dental Treatment. She is able to provide a detailed explanation of your dental issues and how they can be fixed with upmost care. I personally had a few dental treatment that weee deal with in the most professional way possible. Above all Dr. Shriya and Dr. Pinank Jadav and staff provides very friendly environment that allows you to feel at ease. After my experience I can highly recommend J J Dental care ( Dr Shriya and Dr Pinank) for any of dental needs required. Thank you Chintan Sutariya Rishi Jewels(Katargam) ~ Chintan S
मेरे दांत घिस चुके थे और बहुत सेंसिटिव हो गए थे, जिसकी वजह से मैं ठीक से खाना चबा नहीं पा रही थी। जब मैं क्लिनिक आई, तब डॉ. पिनांक ने मुझे अच्छे से कंसल्ट किया और कवर लगाने की सलाह दी। मैंने ट्रीटमेंट करवाया और अब मैं बहुत अच्छा महसूस कर रही हूँ — अब मैं आराम से खाना चबा पा रही हूँ।” ~ REKHA J
“મેં અહીં ઇમ્પ્લાન્ટ અને કેપ કરાવ્યું. આખી ટ્રીટમેન્ટ બિલકુલ સરળ અને પેઈનલેસ રહી. ડૉક્ટરે દરેક વસ્તુ ખૂબ સમજાવી અને આરામદાયક અનુભવ કરાવ્યો. હવે મારા નવા દાંત બિલકુલ નેચરલ જેવા લાગે છે. પરિણામથી ખૂબ ખુશ છું અને સૌને આ ક્લિનિક રિકમેન્ડ કરું છું.” ~ Haribhai M
મારી દંત ચિકિત્સકની સેવાઓ પર આભાર ડોકટર સાહેબ તમારી વાતચીત, માન-સંવાદ, અને સર્વવ્યાપી દેખભાલ ખૂબ મળી છે. તમારું સારવાર ટે્કનોલોજી થી સજ્જ છે. તમારી સરળ અને સાફ સમજણારી વ્યાખ્યાઓ મને મારી દંત સંચય અને બેસિક દેખભાલ મા સમજ લાવ્યું. તમને મારી તંદુરસ્તીની ચિંતા સતત છે .તમારો સાથ અને સતત કાર્ય નિષ્કર્ષણમાં છે, અને તે જ્ઞાન સારું છે. હું પુનઃ તમારી સેવાઓ માટે આભારી છું. અને તમારી સેવાઓને મારી આંતરિક સંતુષ્ટિને વધારવામાં મદદ મળી છે. આભાર!" ~ Mayank s
मैंने यहाँ RCT, कैप, स्केलिंग और फिलिंग करवाया। पूरा इलाज बिना दर्द के और बहुत आराम से हुआ। डॉक्टर ने हर चीज़ अच्छे से समझाई और बहुत ध्यान से ट्रीटमेंट किया। अब मेरे दाँत बिल्कुल ठीक और साफ महसूस हो रहे हैं। मैं इस क्लिनिक की पूरी तरह सलाह देता हूँ।” ~ Inayat H
Accident ki wajah se mere aage ke dant tut gaye the. Mene yaha pe implant ki madad se naye dant dalvaye...kafi achchhe se dr. Sahab ne treatment Kiya...aaram se sab samjate hai aur treatment bhi aaram se karte hai...mera kafi achcha experience raha treatment ka .. ~ Vedant C
I had an impacted wisdom tooth and visited Dr. Pinank for consultation. He advised removal and explained the entire procedure in detail, including all the precautions to take before and after the surgery. His guidance made me feel very confident and comfortable. The procedure was surgical, but it went very smoothly. I did not experience any pain during or even after the treatment. Thank you so much for such excellent care and a painless experience! ~ Utsav M
I had pain in the lower back side of my teeth, so I visited the dental clinic. The doctors suggested removing my wisdom tooth. I was very scared and anxious about the treatment, but the doctor explained everything so calmly and clearly that I felt confident and convinced. Both my upper and lower wisdom teeth were removed smoothly, and the entire experience was much better than I expected. I am feeling great now. Thank you so much to the doctor and the entire team for such excellent care. ~ Vatsal M
પાયોરીયાના કારણે મને બધા જ દાંત હલવા લાગી ગયા હતા , જેનાથી મને ચાવવામાં બિલકુલ જ મજા નહોતી આવતી. ડોક્ટરે જે દાંત બચાવી શકાતા હતા તે બચાવી અને બાકીના દાંતો ઉપર કવર કરી અને મારા બધા જ દાંત ફિક્સ કરી દીધા હવે હું સારી રીતે ચાવી શકું છું. ~ RAJENDRA P
હું આઠ વર્ષની હતી ત્યારથી ડોક્ટર જાદવ સાહેબ પાસે આવું છું , મારા દાંત વાંકાચુકા આવતા હતા એમને એ જ ટાઇમ ઉપર ધ્યાન રાખીને મારા વાંકાચુકા દાંત આવતા અટકાવી દીધા અને અત્યારે મારા દાંત braces ની ટ્રીટમેન્ટ કરાયા વગર સીધા થઈ ગયા છે.. ~ Vaishnavi M
મારો 20–25 વર્ષ જૂનો ક્રાઉન ડોક્ટર સાહેબે ખૂબ કાળજીપૂર્વક રિમૂવ કર્યો. અંદરની ફિલિંગ સારી રીતે કરી અને નવું ક્રાઉન પણ એકદમ પરફેક્ટ ફિટ થયું છે. સારવાર દરમિયાન કોઈ તકલીફ નહોતી. હું ડોક્ટર સાહેબના કામથી ખૂબ સંતોષ છું.” ~ Heenaben M
My wife was experiencing constant discomfort due to food getting stuck between her teeth. It was not only causing pain but also affecting her daily eating habits. We consulted Dr. Shriya at J J Dental Care. She diagnosed the issue and suggested a filling. After the procedure, my wife feels completely relieved — no more food lodgment and no more discomfort. We are truly thankful to Dr. Shriya for her expert treatment and gentle care. Highly recommended! ~ dip p
Muly daughter had a pain in her tooth...we visited j j dental care..dr. pinank ne kafi achchhe se consult kiya uske doodh ke dant hil rahe the aur dard kar rahe the unhone itne aaram se nikal diye pata bhi nahi chala, thank u dr. ~ Gopal K
Hu dr. Jitendra saheb ne gana time thi odkhu chhu. Amara pura family na dant ni treatment sir e kareli chhe. Emni treatment gani sari chhe. Emno natute bhi bau j saro chhe. Aaram thi badhu explain kare. Thank u sir. ~ Tank G
मेरे दोस्त के मुंह में चार-पांच दांत बचे हुए थे। डॉक्टर ने उसको निकाल के ऊपर और नीचे दोनों ही बत्तीसी बना दि। दांत भी अच्छे से निकाल दिए और बत्तीसी भी अच्छे से बना दि। अभी वह अच्छे से खाना भी खा पा रहे हैं। ~ Anvar K